મૌન તોડ્યુ / ધનશ્રી વર્માના 'ચહલ' સરનેમ હટાવવા પર યુજવેન્દ્રએ ઇન્સ્ટા પર મુકી સ્ટોરી, જુઓ શું લખ્યું

yuzvendra chahal post on relationship with dhanashree chahal wife instagram sirname

ભારતીય ટીમના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ તેની પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં છેે. તેમની પત્ની ધનશ્રી વર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સરનેમમાં ફેરફાર કર્યો તો દરેક જગ્યાએ તેની ચર્ચા થઇ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ