અફવાઓનો અંત / ધનશ્રી બની ચહલ! નામમાં ફરી સરનેમ લગાડતા અફવાઓ પર પૂર્ણવિરામ, યુઝીએ પણ જાહેરમાં વ્યક્ત કર્યો પ્રેમ

yuzvendra chahal love with wife dhanashree verma clash rumors chahal surname instagram

ધનશ્રી અને ચહલની વચ્ચે બધુ બરાબર નથી તેવી અફવાઓ સામે આવી હતી. હવે ધનશ્રીએ ફરી ચહલ સરનેમ લગાડતા અફવાઓ પર પૂર્ણવિરામ લાગ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ