બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / 'સાચો પ્રેમ મળવો મુશ્કેલ' બ્રેકઅપવાળા પ્રેમીઓ જેવું બોલ્યો ચહલ, રાંડ્યા પછી ડહાપણ આવ્યું

ક્રિકેટર લગ્નજીવનમાં ભંગાણ / 'સાચો પ્રેમ મળવો મુશ્કેલ' બ્રેકઅપવાળા પ્રેમીઓ જેવું બોલ્યો ચહલ, રાંડ્યા પછી ડહાપણ આવ્યું

Last Updated: 09:38 PM, 21 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડીયાના ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે દર્દભરી પોસ્ટ કરીને ધનશ્રી સાથે છૂટાછેડાની ચર્ચાને બળ આપ્યું છે.

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની એક્ટ્રેસ કમ કોરિયોગ્રાફર પત્ની ધનશ્રી વર્માનું લગ્નજીવન ભંગાણને આરે છે ગમે ત્યારે છુટાછેડાની જાહેરાત થઈ શકે છે. તેમણે બન્નેએ હજુ મગનું નામ મરી પાડ્યું નથી પરંતુ બન્ને અવારનવાર પોસ્ટ કરીને અણસાર આપી રહ્યાં છે. હવે ચહલે એક દર્દભરી પોસ્ટ કરીને તલાકને બળ આપ્યું છે.

સાચો પ્રેમ શોધવો દુર્લભ

યુઝવેન્દ્ર ચહલે તેના કેટલાક ખાસ ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે જ્યારે પીરોજ વાદળી ટી-શર્ટ, તેના ગળામાં ચેન અને તેના હાથમાં ઘડિયાળ ફ્લોન્ટ કરે છે. આ તસવીરો કોઈ રેસ્ટોરન્ટની લાગી રહી છે. આ સાથે ચહલે કેપ્શનમાં લખ્યું છે - 'સાચો પ્રેમ શોધવો દુર્લભ (મુશ્કેલ) છે અને હું તે દુર્લભ છું.

ઈન્સ્ટાગ્રામ પર અનફોલોથી ઉપડી ચર્ચા

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીએ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. જે બાદ તેમના છૂટાછેડાના સમાચાર આવવા લાગ્યા હતા. આ દરમિયાન ચહલ અને ધનશ્રીના નામ પણ અલગ-અલગ લોકો સાથે જોડાયા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

yuzvendra chahal latest post yuzvendra chahal dhanashree verma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ