વાયરલ / PHOTO: રાજસ્થાન રૉયલ્સે ટ્વિટ કરીને કહ્યું ચહલનું INSTA હેક, વાઈફ સાથેની ચેટ થઈ વાયરલ!

yuzvendra chahal instagram account hacked and leaked chat by his IPL team Rajasthan royal

ટીમ ઇન્ડિયાના જાદૂઇ સ્પિનર યુઝવેન્દ્ર ચહલનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઇ ગયું છે. તેની ખાનગી ચેટનો સ્ક્રીનશોટ પણ સોશિયલ મીડિયા પર લીક થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ