અદભૂત લવસ્ટોરી / પોતાની ટીચર સાથે જ પ્રેમમાં પડ્યો આ ભારતીય ક્રિકેટર, 3 મહિનામાં કરી લીધા હતા લગ્ન

yuzvendra chahal dhanashree 1st wedding anniversary cricketer fell in love with her dance teacher know about their love story

b-town સેલિબ્રિટી અને ક્રિકેટર્સ પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે-સાથે પોતાના અંગત જીવનને લઇને પણ ચર્ચામાં રહે છે. પ્રશંસકો પોતાના મનપસંદ સેલિબ્રિટી અંગે બધુ જાણવા માગે છે. તેમાંથી એક છે ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને જાણીતા યુ-ટ્યુબર અને ડાન્સર ધનશ્રી વર્મા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ