IPL 2020 / તેવટિયાના આ કામથી ડરી ગયા હતા યુવરાજ સિંહ, ટ્વિટ કરીને કહ્યું 'થેન્ક્યુ ભાઇ'

Yuvraj singh tweet for rahul tevatiya

IPL2020ને લઇને ઘણી માન્યતાઓ હતી કે તે આ વર્ષે યોજાશે કે નહી, બાદમાં જ્યારે યોજાયુ તો એક બાદ એક રેકોર્ડ ટૂટી રહ્યાં છે. શારજાહ સ્ટેડિયમમાં રવિવાર રાત્રે એટલા રન વરસી ગયા જેટલો વરસાદ નથી પડ્યો. કિંગ્ઝ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ વચ્ચે કોઇએ વિચાર્યુ નહી હોય તેવો જંગ ખેલાયો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ