VIDEO / યુવરાજસિંહે વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીને શીખવાડ્યું પંજાબી અને પછી જે થયું તે જોઇ તમે પણ હસી પડશો

Yuvraj Singh Making Fun With West Indies Crickter

અત્યારે અબૂધાબીમાં ટી-10 લિંગ મેચ રમી રહેલા યુવરાજસિંહ મસ્તી પણ ખૂબ કરી રહ્યાં છે.  યુવીએ તેના ટિવટર એકાઉન્ટમાં એક વીડિયો શેર કર્યો છે. જેમાં વેસ્ટઇન્ડિઝના ક્રિકેટર ચાડવિક વોલ્ટન સાથે પંજાબીમાં વાત કરી રહ્યાં છે. ચાડવિકની પંજાબી સાંભળીને યુવી પણ પોતાનું હસવાનું રોકી શક્યો ન હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ