ગાંધીનગર / પેપરલીક થયાના પુરાવા આપનાર યુવરાજસિંહ જાડેજાને પોલીસે બોલાવ્યા, થઇ શકે છે મોટો ખુલાસો

Yuvraj Singh Jadeja summoned by police for giving evidence of paper leak, big revelation may happen

ગુજરાતભરમાં ચકચાર જગાવનાર હેડ ક્લાર્કની પરીક્ષા રદ થયા બાદ હજુ કેટલાક સવાલો અનુતીર્ણ છે.ત્યારે,પેપર લીક કાંડનો પર્દાફાશ કરનાર AAP નેતા યુવરાજસિંહ જાડેજાને પોલીસે બોલાવ્યા છે

બ્રેકિંગ ન્યૂઝ