ક્રિકેટ / યુવરાજ સિંહે ભારતીય ક્રિકેટરોનો ફીમેલ વર્ઝનનો જોરદાર ફોટો શેર કર્યો, સોશિયલ મીડિયા પર મચાવી રહ્યો છે ધૂમ

yuvraj singh instagram photo indian cricketers gender bhuvi kohli team india

ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર ભારતીય ક્રિકેટરોનો એક મજેદાર ફોટો શેર કર્યો છે. યુવરાજે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની તસવીરને જેન્ડર સ્વેપ કરીને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ