સ્પોર્ટ્સ / યુવરાજસિંહના ફ્લેટની કિંમત જાણીને તમે ચોંકી જશો, વિરાટનો પડોશી બનવા ખર્ચ્યા આટલા રૂપિયા

yuvraj singh bought a flat

ભારતને બે વર્લ્ડ કપ જીતાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજસિંહ હવે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનો પાડોશી બની ગયો છે. જે બિલ્ડિંગમાં વિરાટ રહે છે તે જ બિલ્ડિંગમાં યુવરાજે  ફ્લેટ ખરીદ્યો છે. યુવીએ મુંબઈના વર્લીમાં આવેલ 'ઓમકાર ટાવર્સ'માં ફ્લેટ ખરીદ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ