બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'હું થાકી ગઈ હતી..' 6 વર્ષ બાદ અભિનેત્રી થઈ પ્રેગ્નેન્ટ, બ્લોગમાં જણાવી અંગત વાત
9 ફોટો ગેલેરી
Last Updated: 01:19 PM, 13 September 2024
1/9
2/9
જણાવી દઈએ કે યુવિકા અને પ્રિંશે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. હવે 6 વર્ષ બાદ બન્ને પેરેન્ટ્સ બનવાનું સુખ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે. આ વચ્ચે એક્ટ્રેસે પોતાની IVF જર્ની વિશે વાત કરી. યુવિકાએ જણાવ્યું કે તેને માતા બનવા માટે કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
3/9
જણાવી દઈએ કે યુવિકા ચૌધરી હંમેશા પોતાના યુટ્યુબ ચેનલ પર પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી જર્ની શેર કરતી રહે છે. પોતાના વ્લોગમાં તે પ્રેગ્નેન્સી ફેઝ સાથે જોડાયેલો પોતાનો એક્સપીરિયન્સ શેર કરે છે. આ વચ્ચે યુવિકાએ જણાવ્યું કે તેને આખરે માતા બનવા માટે IVFનો સહારો કેમ લીધો?
4/9
5/9
યુવિકા ચૌધરીએ પોતાના બ્લોગમાં આગળ જણાવ્યું કે તેણે IVF દ્વારા માતા બનવું વધારે યોગ્ય સમજ્યુ કારણ કે તે ન હતી ઈચ્છતી કે તેના પતિ પ્રિંસને લાગે કે તેણે લગ્ન કરીને ભુલ કરી દીધી છે. તે તેમને મજબૂર ન હતી કરવા માંગતી કે પ્રિંસ પરિવાર શરૂ કરવા માટે બંધાઈને રહે.
6/9
7/9
8/9
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ