વિદેશનીતિ / બાયડને PM મોદીને ફોન કર્યો પરંતુ ઈમરાન ખાન સાથે એવું કર્યુ કે બોખલાયું પાકિસ્તાન, આપી દીધી ધમકી

yusuf blackmail us says joe biden not called imran khan

પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર યુસુફે ધમકી આપતા અંદાજમાં કહ્યું કે અમેરિકા રાષ્ટ્રપતિ જો સતત પાકિસ્તાનની ઉપેક્ષા કરશે તો અમારી પાસે પણ વિકલ્પ તૈયાર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ