બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / અજબ ગજબ / JCBનો ક્યારેય આવો ઉપયોગ તમે નહીં જોયો હોય! Video વાયરલ થતા જ કોમેન્ટ્સનો વરસાદ શરૂ

વાયરલ / JCBનો ક્યારેય આવો ઉપયોગ તમે નહીં જોયો હોય! Video વાયરલ થતા જ કોમેન્ટ્સનો વરસાદ શરૂ

Last Updated: 08:35 PM, 9 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિએ ન્હાવા માટે JCBનો ઉપયોગ કર્યો હતો. આ વાયરલ વીડિયો પર અનેક મજેદાર કૉમેન્ટ પણ આવી રહી છે.

આપણે જ્યારે પણ ફોન કે કોમ્પ્યુટરમાં સોશિયલ મીડિયા ખોલીએ છીએ ત્યારે ફીડમાં અનેક વાયરલ કન્ટેન્ટ જોવા મળે છે. જેમાં અમુક વિવાદાસ્પદ, અમુક જ્ઞાનવર્ધક અને અમુક મજેદાર કન્ટેન્ટ પણ હોય છે. કેટલાક વીડિયો જોઈને આપણને હસવાનું પણ આવી જતું હોય છે. આવો જ એક વીડિયો ટ્વીટર પર વાયરલ થઈ રહ્યો છે.

  • વાયરલ વીડિયોમાં શું છે?


આપણે લોકોને અલગ અલગ રીતે સ્નાન કરતા જોયા હશે પણ ક્યારેય કોઈને JCBની મદદથી ન્હાતા જોયા છે? પરંતુ એક વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ આવું કરતો જોવા મળી રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ ન્હાવા માટે તૈયાર હોય છે બીજો વ્યક્તિ JCB ચલાવી તેને સ્નાન કરાવે છે.આ વીડિયો ક્યારે બન્યો અને ક્યાંનો છે તે અંગેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી છતાં આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

PROMOTIONAL 1

આ વાયરલ વીડિયોને @HasnaZaruriHai નામના એકાઉન્ટથી X (ટ્વિટર) પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે તેમને કેપ્શનમાં લખ્યું છે કે, 'કોઈએ આ કામ માટે JCBનો ઉપયોગ નહીં કર્યો હોય.' આ વીડિયોને અત્યાર સુધી 33 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. જેમાં અનેક પ્રતિક્રિયા પણ આવી રહી છે. તેમાં યુઝરે લખ્યું કે "JCBની ખુદાઈ બાદ JCBની ધુલાઈ". બીજા યુઝરે લખ્યું કે, "ડીઝલ એટલે જ મોંઘુ છે ઇન્ડિયામાં". તો અન્ય એક યુઝરે લખ્યું કે,  "વાહ શું વાત છે".

સંકળાયેલા મુદ્દાઓ

Social Media Viral Video Twitter
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ