ધરપકડ / ફેમસ યુટ્યુબર નામરાની ધરપકડ: બિઝનેસમેનને હનીટ્રેપમાં ફસાવવા જુઓ કેવું કાવતરું ઘડ્યું

youtuber namra qadir arrested for extorting 80 lakh rupees in honey trap

એક ફેમસ મહિલા યુટ્યુબરે એક વ્યક્તિને હનીટ્રેપમાં ફસાવીને અંદાજે 80 લાખની ઉચાપત કરી હતી. પોલીસે હની ટ્રેપમાં ફસાવનાર દુષ્ટ યુટ્યુબર નમરા કાદિરની ધરપકડ કરી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ