જુગારધામ / યુટ્યુબર ધવલ દોમડિયા સહિત જુગાર રમતા 5 શકુનીઓ ઝડપાયા, જુનાગઢ પોલીસે પાડ્યા હતા દરોડા

YouTuber Dhaval Domdiya including 5 gamblers caught Junagadh police

સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવારો પર લોકો જુગાર રમવાનું શરૂ કરી દે છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી આ શ્રાવણીયો જુગાર રમતા શકુનીઓ ઝડપાય રહ્યા છે. ત્યારે જૂનાગઢમાં જુગાર રમતા 5 જુગારી ઝડપાયા છે. જેમાં જુનાગઢના યુટ્યુબર ધવલ દોમડિયા પણ જુગાર રમતા ઝડપાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ