તહેવાર / સુરતમાં છવાયો ઉત્તરાયણ પર્વનો માહોલ, મોટી સંખ્યામાં યુવકોએ CAA ના સમર્થનના પતંગો ઉડયા

ગુજરાતમાં ઉતરાયણના પર્વની ધુમધામથી ઉજવણી કરવામાં આવે છે. ઉતરાયણના પર્વને હવે હણતરીની કલાકો બાકી છે. ત્યાર આજે સુરતમાં CAAના સર્થનના પતંગો ઉડાવામાં આવ્યાં છે. મોટી સખ્યામાં યુવકોએ I SUPPORT CAA ના ટીશર્ટ પહેરી યુવકોએ પતંગો ઉડાવી રહ્યાં છે. પતંગ વિતરણ,પતંગો ચઢાવવા, ડીજેનું આયોજન પણ કરવામાં આવ્યો છે. સુરત યુવા ગુજરાત દ્વારા પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે..

બ્રેકિંગ ન્યૂઝ