ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

દુઃખદ / રૂ.100 માટે થયેલાં ઝઘડાને શાંત પાડવા ગયેલ યુવકને મળ્યું મોત

Youth's death in fights Nadiad

નડિયાદમાં 2 શખ્સોને ઝઘડામાં છૂટા પડાવવા ગયેલા યુવકનું મોત થયુ હોવાની ઘટના બની છે. નડિયાદ શહેરના મંજીપરા રોડ પર ઘટના બની હોવાનું સામે આવ્યુ છે. જેમાં ગ્રાહક અને દુકાનદાર વચ્ચે નાણાની લેતીદેતી મામલે મારામારી થઈ હતી. આ મારામારી દરમિયાન ધક્કામુક્કી થતા યુવક નીચે પટકાયો હતો ત્યારે નીચે પટકાતા યુવકને માથાના ભાગે ભારે ઈજા પહોંચી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ