Video / વડોદરાના અલકાપુરી બોંબે શોપિગ સેન્ટર પાસે યુવકે અગમ્ય કારણોસર પોતાની કારમાં આગ લગાવી

વડોદરાના અલકાપુરી બોંબે શોપિગ સેન્ટર પાસે યુવકે અગમ્ય કારણોસર પોતાની કારમાં આગ લગાવી છે. આ આગ લગાવનાર યુવક અમદાવાદના ચાંદખેડાનો વતની હોવાનુ સામે આવ્યું છે. ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો છે. પોલીસે આ યુવકની ધરપકડ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ