વડોદરા / સરકારના ચાઈનીઝ એપ પર પ્રતિબંધના નિર્ણયને યુવાનોએ આવકાર્યો

કેન્દ્ર સરકારના ચાયનાએપ પર પ્રતિબંધના મામલાને વડોદરાના યુવાનોએ આવકાર્યો છે. તેમજ યુવાનોએ જણાવ્યુ છે કે સરાકારે ચાયના પર ડીજીટલ સ્ટ્રાઈક કરી છે. અને ચાયનાને ફટકો પડશે. ચાયના એપના બદલે ભારતીય એપ વાપરવાનો આગ્રહ આ યુવાનો રાખશે. તેમજ ચાયના એપના પ્રતિબંધના કારણે ભારતીય યુવાનોની સર્જાત્મકતા બહાર આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ