બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

VTV / ગુજરાત / રાજકોટ / youth of Jamnagar formed a reading club

જામનગર / યુવાનોની અનોખી પહેલ: લોકોની વાંચનની ભૂખ સંતોષવા રીડિંગ ક્લબ બનાવી, ફ્રીમાં વાંચવા લઈ જાવ પુસ્તકો

Pravin

Last Updated: 03:28 PM, 21 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાંચનપ્રેમીઓ માટે રીડિંગ ક્લબ જામનગર દ્વારા મહિનાના ત્રીજા રવિવારે પુસ્તક પ્રદર્શન યોજાયું હતું. જેમાં વાંચનપ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

  • જામનગરમાં રીડિંગ ક્લબની અનોખી પહેલ
  • 11મું પુસ્તક પ્રદર્શન યોજાયું
  • વાંચનનો શોખ ધરાવતા લોકો માટેનું ઉત્તમ ઠેકાણું


આજના આ જમાનામાં લોકોએ આધુનિકતાની પાછળ દોટ મુકી છે, ત્યારે હવે દરરોજ સવારે ઉઠીને ચાની ચુસ્કી સાથે અખબારો વાંચનારો વર્ગ ધીમે ધીમે ડિજિટલ અખબારની કોપી વાંચતો થયો છે, આમ ધીમે ધીમે એક પલાંઠીએ બેસીને પુસ્તકો વાંચવા ઘણો સમય માગી લેતું કામ છે, ત્યારે આ ઝડપી દોડતા યુગમાં પણ જામનગરના યુવાનોએ પુસ્તકો પ્રત્યે લોકોની રુચિ જળવાઈ રહે, અને આ યંત્રયુગમાં પણ પુસ્તકોનો મહિમા જળવાઈ રહે તે હેતુથી રીડિંગ ક્લબ દ્વારા વાંચવાનો શોખ હેમખેમ રહે અને લોકો પુસ્તકોથી વેગળા ન થાય તેના માટેના પ્રયાસો કરતા રહે છે.

લોકોમાં વાંચનનો શોખ જળવાઈ રહે અને લોકો પુસ્તકથી દૂર ન થાય તે હેતુથી પાંચ મિત્રોએ ભેગા થઈને એક નવી પહેલ શરુ કરી છે. આ પાંચ મિત્રોએ 6 હજાર રૂપિયાનો ખર્ચ કરીને પુસ્તકો વસાવીને 'રીડિંગ ક્લબ'ની શરુઆત નવેમ્બર 2019માં કરી હતી, ત્યારથી લોકોમાં વાંચનની ભૂખ વધારવા, શોખ કેળવવા તથા નવી પેઢીને મોબાઈલની જગ્યાએ પુસ્તકો તરફ વાળવા માટે આ ક્લબ કામ કરી રહી છે. 

આ મહિનાના ત્રીજા રવિવારે રીડિંગ ક્લબ - જામનગર' દ્વારા જામનગરના વાંચનપ્રેમીઓ માટે ૧૧માં 'પુસ્તક પ્રદર્શન'નું આયોજન કરવામાં આવેલ હતું. જેની ઘણા પુસ્તક પ્રેમીઓએ મુલાકાત લીધેલી અને પ્રદર્શિત પુસ્તકોમાંથી પોતાની પસંદનું પુસ્તક વાંચવા માટે ઘરે પણ લઈ ગયા હતા.

આપને જણાવી દઈએ કે, આ ક્લબ પાસે હાલમાં 1100થી વધારે પુસ્તકોનુ કલેક્શન છે. આ પુસ્તકો વાંચનપ્રેમીઓ માટે માત્ર રજીસ્ટ્રેશન કરાવીને ફી આપ્યા વિના પણ આપ લઈ શકશો. જ્યાં આપને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં નવલકથા, વાર્તાસંગ્રહો, કવિતાસંગ્રહો સહિત ધાર્મિક સિવાય અન્ય પુસ્તકો પણ અહીં વાંચવા માટે મળી રહે છે. આપને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં અહીં 120 જેટલા વાંચકોના રજીસ્ટ્રેશન થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ