બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

logo

રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ

logo

રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં ગેમઝોનમાં લાગી ભયંકર આગ

logo

લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો: 58 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધીમાં થયું 57.7 ટકા મતદાન

VTV / youth of haryana retired from agneepath scheme will get jobs

BIG NEWS / મોટી જાહેરાત: BJP શાસિત આ રાજ્ય અગ્નિવીરોને રાજ્ય સરકારમાં આપશે ગેરેન્ટી સાથે સરકારી નોકરી

Pravin

Last Updated: 10:30 AM, 21 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં ચાલી રહેલા અગ્નિપથ યોજનાના વિરોધની વચ્ચે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે રાજ્યની જનતાને યોગ દિવસની શુભકામના આપતા મોટી જાહેરાત કરી છે.

  • હરિયાણાના મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત
  • અગ્નિવીરો માટે હરિયાણામાં ઉત્તમ અવસર
  • ગેરેન્ટી સાથે હરિયાણા સરકારમાં મળશે નોકરી

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે રાજ્યની જનતાને શુભકામના આપતા મોટી જાહેરાત કરી છે. 8માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ભિવાનીમાં આયોજીત રાજ્ય સ્તરીય સમારંભમાં સીએમે ઘોષણા કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અગ્નિપથ યોજનાથી રિટાયર્ડ થનારા હરિયાણાના તમામ યુવાનોને નોકરી મળશે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે, આ તમામ યુવાનોને પોલીસ ભરતીમાં પ્રાથમિકતા આપીશું. અગ્નિપથથી રિટાયર્ડ યુવાનોને ગ્રુપ સીમાં ભરતી થશે.

તો વળી સીએમ ખટ્ટરે કહ્યું કે, આજનો દિવસ ભારત માટે ગૌરવનો દિવસ છે. યોગ ફક્ત શારીરિક ક્રિયા નથી, પણ આપણા મન, બુદ્ધિ, માનસિક, બૌદ્ધિક શારીરિક વિકાસ એ યોગથી જ થાય છે. એટલા માેટ આજે હરિયાણામાં દરેક બ્લોકમાં, જિલ્લામાં, સ્કૂલ અને કોલેજોમાં યોગ કાર્યક્રમ ચાલી રહ્યા છે. 

તો વળી સીએમ ખટ્ટરે ટ્વીટ કરીને કહ્યું છે કે, અગ્નિપથ યોજનામાં 4 વર્ષ દેશની સેવા કર્યા બાદ પાછા આવનારા અગ્નિવીરોને ગેરેન્ટી સાથે હરિયાણા સરકારમાં નોકરી આપવામાં આવશે.

 

સંકળાયેલા મુદ્દાઓ

CM Manohar lal khattar Haryana World yoga day YOGA DAY 2022 agniveer scheme government job Haryana
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ