જૂનાગઢ / કેશોદમાં જીવના જોખમે સાપ સાથે યુવાનોનો ટીકટોક વીડિયો વાયરલ

કેશોદમાં ટીકટોકનું વળગણ સામે આવ્યું છે. યુવાનો જીવના જોખમે વીડિયો બનાવી રહ્યાં છે. જીવના જોખમે સાપ સાથે યુવાનોનો ટીકટોકનો વીડિયો બનાવી રહ્યાં છે. સાપ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં દેખાતા આ તમામ યુવકો કેશોદના છે. સાપ સાથે વીડિયો - સેલ્ફી લેતા કાર્યવાહીની માગ ઉઠી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ