અકસ્માત / અમદાવાદમાં હિટ એન્ડ રનઃ વાહનચાલકે રાહદારીને અડફેટે લેતા યુવકનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું, સામે આવ્યા CCTV

youth killed on the spot by vehicle collision in Ahmedabad Hit and Run

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ