કોરોના વાયરસ / લૉકડાઉન વચ્ચે સુરતમાં સાંસદ C.R. પાટીલે 400 યુવાનોની ટીમ સાથે મળીને કર્યું સરાહનીય કામ

Youth Foundation C.R Patil control room started Surat Lockdown

કોવિડ-19ના પગલે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા લૉકડાઉનમાં સુરતના લગભગ 400 જેટલા યુવાનોએ લોકોને રાશન કીટ પહોંચાડવું કે ઓનલાઈન રેલ ટીકીટનું બુકીંગ કરવી દેવું, પરમિશન માટે અરજી કરવી સહિત અનેક કામગીરી કરી સેવાની એક અનોખી મિસાલ પુરી પાડી છે. સાંસદ સી.આર. પાટીલની ઓફિસમાં જ કંટ્રોલ રૂમ શરૂ કરી તેમની મદદથી જ આ કાર્ય ચાલી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ