બેરોજગારી / નોટબંધી, GST બાદ મનરેગામાં વધી 18થી 30 વર્ષના મજુરોની સંખ્યા, યુવા મજુરો બનવા મજબુર

youth forced to become laborers after gst and demonetisation number of laborers of 18 30 years increased in mnrega

મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પલૉયમેન્ટ ગેરન્ટી એક્ટ (MGNREGA) હેઠળ મજુરી કરનાર 18થી 30 વર્ષના યુવા મજુરોની સંખ્યામાં ઘટાડાનો સમયગાળો પૂર્ણ થયો છે અને હવે આવા યુવાઓની સંખ્યા ફરી ઝડપથી વધી રહી છે. ખાસ બાબત એ છે કે નોટબંધી અને જીએસટી લાગુ થવાના સમયગાળામાં આ બદલાવ જોવા મળ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x