દુઃખદ / વધુ એક જવાનજોધ યુવાને અચાનક ગુમાવ્યો જીવ: સુરતમાં યોગા કરતાં-કરતાં અચાનક ઢળી પડ્યો 44 વર્ષનો મુકેશ

Youth dies while doing yoga in Surat's Varachha

સુરતમાં ક્રિકેટ બાદ હવે યોગા કરતી વખતે હાર્ટ એટેક આવતા એક યુવકનું મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ