આક્રંદ / 10 બાય 5 ફૂટની ઓરડી ચીસોથી ગુંજી ઉઠી,આશાસ્પદ યુવક પર યમરાજ બની બસ ચડી ગઈ, ગર્ભવતી પત્નીના આસું જ સુકાતા નથી

Youth dies in city bus accident in Surat

સુરતમાં વર્ષોથી લિંક સિટી બસ સર્વિસને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, કોઈ ઠોસ કાર્યવાહી ન થતાં અકસ્માતોની વણઝાર થઈ રહી હોવાના આરોપ લાગી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ