ઇલેક્શન 2022 / ગુજરાતમાં ચૂંટણી લડવા હવે યુથ કોંગ્રેસના હોદ્દેદારો મેદાને, રાજ્યની 3 બેઠકો પર ખેંચતાણ થવાની શક્યતા

youth congress leaders demand assembly ticket from party for gujarat elections

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે તમામ રાજકીય પક્ષોમાં કંઇક ને કંઇક નવાજૂની થતી રહે છે. ત્યારે યુથ કોંગ્રેસના હોદ્દેદારોએ ટિકિટ માંગતા 3 બેઠકો પર ખેંચતાણ થવાની શક્યતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ