ભંગાણ / એક સાંધે ત્યાં તેર તૂટે: ચૂંટણી પૂર્વે કોંગ્રેસને વધુ એક ઝટકો, આવતી કાલે યુથ કોંગ્રેસ અને NSUIના નેતાઓ કરશે કેસરિયા

Youth Congress and NSUI leaders will be join BJP tomorrow

કોંગ્રેસને એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઇ છે. ત્યારે આવતીકાલે યુથ કોંગ્રેસ અને NSUIના નેતાઓ કેસરિયા કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ