હુમલો / ‘તું મને ગમે ત્યારે ચેક ન કરી શકે’ તેમ કહી યુવાને હેડ કોન્સ્ટેબલને છરીના ઘા ઝીંક્યા

Youth Attack on Police Constable at Ahmedabad

શહેરના ઇસનપુર વિસ્તારમાં ગઇ કાલે પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ પર માથાભારે યુવકે છરી વડે હુમલો ઘાતકી કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પીઆઈ પર્સનલ ઓફિસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા યુવરાજસિંહ ભીખુભાએ ઝુબેર ઉર્ફે ચોંટી અયાઝખાન પઠાણ  વિરુદ્ધમાં ઇસનપુર પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ