દાદાગીરી / "માસ્ક અમારી મરજીથી પહેરીશું તમારાથી જે થાય તે કરી લો" પોલીસ સામે યુવાનોની આડોડાઈ

yout not wearing mask and fight with police in Ahmedabad

શહેરમાં પોલીસ અને વાહનચાલકો સાથે અનેકવાર ઘર્ષણ થયાં હોવાના કિસ્સોઓ અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે શહેરના ઝુંડાલ સર્કલ પર પોલીસે માસ્ક વગર યુવકને રોકતાં માથાકૂટ થઇ હોવાની ઘટના બની છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ