તક / શાહરૂખ ખાનના ઘરે રહેવા જવાની ઈચ્છા તમારી થઈ શકે છે પૂરી, કરવું પડશે આ સરળ કામ

Your wish to stay at Shah Rukh Khan's house can be fulfilled

શાહરૂખ ખાન અને ગૌરી ખાનના ઘરે જો તમને રાત રોકાવાનો મોકો મળે તો? કેટલાક ફેન્સનું સપનુ હોય છે કે તે પોતાના ફેવરિટ સ્ટારના ઘરે સ્ટે કરે. બસ તો તૈયાર થઇ જાઓ તમારુ આ સપનુ પુરુ થવાનું છે. ગૌરી ખાને વેલેન્ટાઇન્સ ડે 2021 માટે પ્લાન કર્યુ છે જેમાં કોઇ પણ 2 રાત શાહરુખના દિલ્હીવાળા ઘરમાં વિતાવી શકો છો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ