બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / તમારો સ્માર્ટફોન જ કરે છે તમારી જાસૂસી, બચવા માટે ફટાફટ ચેન્જ કરો આ સેટિંગ
Last Updated: 01:22 PM, 20 September 2024
શું તમે જાણો છો કે, આપણે જે વિષય વિશે વાતચીત કરીએ છીએ તેના સંબંધિત કન્ટેન્ટ આપણા ફોનમાં કેમ આવી જાય છે? એના માટે તમારા સ્માર્ટફોનનું માઇક્રોફોન જવાબદાર હોય છે. તમારા ફોનની લગભગ દરેક એપ્લિકેશન પાસે તમારા માઇક્રોફોનનું એક્સેસ હોય છે. જેના મારફતે તેઓ તમારી વાતચીત સાંભળે છે. આનાથી બચવા તમારે અમુક સેટિંગ ચેન્જ કરી શકો છો.
ADVERTISEMENT
ADVERTISEMENT
અહીંયા તમે તમારી જરૂરિયાત મુજબ એક એક કરીને એપ્લિકેશન પર ક્લિક કરીને સેટિંગ ચેન્જ કરી શકો છો. જેમ કે તમે ટ્વીટર X પર ક્લિક કરો છો તો તેનું માઇક્રોફોન ડિસએબલ થઈ જશે. ત્યાર બાદ ત્રણ ઓપ્શન મળશે. જેમાં આસ્ક એવરી ટાઇમ પર ક્લિક કરો. તેનાથી જ્યારે પણ માઇક્રોફોનનું એક્સેસ લેશે ત્યારે તમને પૂછશે.
આ સેટિંગ કરવાથી તમારી એપ્લિકેશન જેમ ચાલતી હશે તેમ જ ચાલશે. તમારી સર્વિસ પર કોઈ અસર નહીં પડે. જ્યારે પણ તે એપ્લિકેશનને માઇક્રોફોનની જરૂર પડશે ત્યારે તમારી પરમિશન માંગશે. તમે હા પાડશો તો જ તે તમારી વાત સાંભળી શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.