દિલ્હી / હવે પોસ્ટમેન પણ ઇન્સ્યોરન્સ પોલિસીનું વેચાણ કરશે, IRDAIએ જાહેર કરી ગાઈડલાઈન્સ

Your postman could soon sell insurance policies

હવે પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવક પણ લોકોને વીમા પોલિસી વેચતા નજરે પડશે. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર ઇરડાએ ટપાલ વિભાગના પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકને પોઇન્ટ ઓફ સેલ્સ પર્સન (ઇન્સ્યોરન્સ વિક્રેતા) તરીકે નિયુક્ત કરવા ગાઇડલાઇન્સ ઇશ્યૂ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ