ફરિયાદ / તમારા ફોટા પાડવાના છે, તમારાં બંગડી અને ચેઈન મને આપી દો

your photo Give me your bracelet and chain

વાડજ વિસ્તારમાં રહેતી વિધવા મહિલાને સહાય અપાવવાના બહાને અજાણી મહિલા સિવિલ હોસ્પિટલ લઇ જઈને ૬૦ હજારના દાગીના તફડાવીને ફરાર થઇ ગઈ હતી.  વાડજ વિસ્તારમાં આવેલ કાશ્મીરા મહાદેવની ચાલીમાં રહેતાં ૫૦ વર્ષીય જશીબહેન પટેલે અજાણી મહિલા વિરુદ્ધમાં વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ