કામની વાત / જો તમારા પીએફ ખાતામાં પણ હજી સુધી વ્યાજ જમા નથી થયું તો ફટાફટ કરી લો કામ, નહીંતર પૈસા અટકી જશે

your pf interest is not credited till now so update your kyc details otherwise your money will stuck

કેન્દ્ર સરકાર તરફથી નાણાકીય વર્ષ 2019-20 માટે પીએફ ખાતાધારકોના ખાતામાં વ્યાજના નાણા ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તમે પણ આ રીતે ચેક કરી લો કે તમારા ખાતામાં પૈસા આવ્યા કે નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ