તમારા કામનું / લોન પાસ થયાનો મેસેજ આવે તો ચેતી જજો, પૈસા હશે એ પણ ખાલી થઈ જશે

your loan is processed be careful from this type of fraud messages

લોનના નામે લોકો સાથે ઘણીવાર ઠગાઈ થતી હોય છે, ત્યારે આજકાલ સસ્તા વ્યાજદરની લોન આપવાના નામે પ્રોસેસીંગ ફી લઈને લોકોને લુટે છે, જાણો કઈ રીતે ફ્રોડથી બચી શકાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ