આરટીઓ / ....તો 10 દિવસમાં તમારું લાયસન્સ થઇ શકે છે રદ્દ

Your license may be canceled within 10 days

ટ્રાફિક અને આરટીઓના નિયમ તોડનાર વાહનચાલકો પર ડિજિટલ સકંજો કસવાની તૈયારીઓ વાહન વ્યવહાર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ટ્રાફિકનો ભંગ કરનારા વાહનચાલકોને ઈ-મેમો અપાય છે પરંતુ અમદાવાદીઓ તેનો દંડ ભરતા નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ