મહત્વનું / તમારુ Gmail અકાઉન્ટ 1 જૂન 2021 બાદ બંધ થઈ જશે, ચાલૂ રાખવા દર મહિને ચૂકવવા પડશે આટલા રુપિયા, આ વાંચી લો નહીંતર

your gmail account can be closed the company has taken this decision know how you can be saved

ગૂગલ 1 જૂન 2021થી નવી પોલિસી લાગૂ કરવા જઈ રહ્યુ છે. જે બાદથી તમારુ જીમેઈલ અકાઉન્ટ બંધ થઈ શકે છે. જો તમે જીમેઈલ ઉપરાંત ગૂગલ ડ્રાઈવ અને ગૂગલ ફોટો જેવી સુવિધાઓને વાપવા માંગો છો તો તમારે ગૂગની નવી પોલીસી મુજબ પોતાનું અકાઉન્ટ વાપરવું પડશે. જો તમે ગૂગલની નવી પોલિસી મુજબ જીમેઈલ, ગૂગલ ડ્રાઈવ અને ગૂગલ ફોટોનો ઉપયોગ નથી કરતા તો તમારા આ તમામ અકાઉન્ટ 1 જૂન 2021 બાદ બંધ થઈ જાય છે . જાણી લો શું છે ગૂગલની નવી પોલીસી...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ