ખુશખબર / એકવાર ફરી દેખાશે તમારા ફેવરિટ ટોમ એન્ડ જેરી પરંતુ આ ટ્વિટસ્ટ જોઇને થઇ જશો હેરાન

Your favorite Tom and Jerry will back once again

90ના દાયકામાં કોઇ પણ બાળકને તમે પૂછો કે તેનું ફેવરિટ કાર્ટુન ક્યુ છે તો બધાનો એક જ જવાબ હતો ટોમ એન્ડ જેરી. કોઇ પણ પ્રકારના ડાયલોગ વગર માત્ર મ્યૂઝિક અને એનિમેશનના કારણે આ કાર્ટુને બધાના હ્રદયમાં એક અલગ જ જગ્યા બનાવી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ