EK Vaat Kau / તમે જાણતા નથી પરંતુ 20 લાખનો વીમો તમે ખિસ્સામાં લઈને ફરો છો

આપણે જે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ વાપરીએ છીએ તે આપણે ખર્ચા કરવા માટે ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે જ્યારે તમે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ ધરાવો છો તો તેના આધારે કેટલાંક એવા વીમા છે જેના તમે હકદાર પણ બનો છો. જો કે મોટાભાગના લોકોને આ જાણ હોતી નથી તો આજે જાણો Ek Vaat Kau ના વીડિયોમાં આ વિશે તમામ માહિતી...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ