દાંડીયાત્રા / કોંગ્રેસ નેતા ધાનાણી સાથે પોલીસે એવું કર્યુ કે, ગુસ્સે થઈને બોલ્યાં તમારા છોકરાંઓ ગુલામ પેદા થશે

અમદાવાદમાં દાંડીયાત્રા દરમિયાન વિપક્ષના નેતા પરેશ ધાનાણીની અટકાયત કરવા આવેલા પોલીસ કર્મીઓને કહ્યું કે, આ પ્રકારે કામ કરતા રહેશો તો તમારા છોકરા ગુલામ પેદા થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ