કાર્યવાહી / ટાઈમસર GST રિટર્ન ફાઈલ ન કરનારા વેપારીઓ ચેતી જજો, સરકાર કરવા જઈ રહી છે આ કામ

Your bank account could be frozen for not filing GST returns

જો વેપારીઓ જીએસટી રિટર્ન ફાઈલ નહીં કરે તો તેમના બેન્ક ખાતા પર ટાંચ આવી શકે છે અને તેમનું રજિસ્ટ્રેશન પણ રદ થઇ શકે છે. રિટર્ન નહીં ફાઇલ કરવાના કિસ્સામાં અનુસરવામાં આવનાર સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) નાણાં મંત્રાલય દ્વારા ઈશ્યૂ કરવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ