બેદરકાર યુવાપેઢી / VIDEO: સુરતના મોટા વરાછામાં ક્રિકેટ રમવા પહોંચ્યા યુવાનો, પોલીસવાન જોઈને ભાગદોડ મચી

Youngsters To gather for play cricket in Surat's Mota Varachha

કોરોના મહામારીમાં પણ સુરતના મોટા વરાછા વિસ્તારમાં મોટી સંખ્યામાં યુવાનો ક્રિકેટ મેચ રમવા માટે એકઠા થયા હતા, પોલીસ વાન આવતા બાઈક લઈ યુવાનોએ ચાલતી પકડી હતી

બ્રેકિંગ ન્યૂઝ