આપઘાત મામલો / વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસમાં 11માં દિવસે પણ પોલીસનાં હાથ ખાલી, 35 ટીમો કામે લાગી, એક ટીમ કર્ણાટક રવાના 

young woman who committed suicide after a gangrape case, 35 teams set to work

વડોદરામાં સામૂહિક દુષ્કર્મનો કોરડો 11 દિવસ બાદ પણ બંને નરાધમોને રેલવે પોલીસ ઉપરાંત અમદાવાદ અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ શોધી શકી નથી,ત્યારે પોલીસ તપાસમાં નવું નામ નામે આવ્યું છે, જેને લઈને પોલીસની એક ટીમ વડોદરાથી કર્ણાટક પણ રવાના કરવામાં આવી છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ