ક્રાઇમ / સુરતના મગદલ્લા વિસ્તારમાં વિદેશ યુવતીને જીવતી સળગાવીને હત્યા કરાઇ હોવાની શંકા

young woman dead body found magadalla surat

સુરતના મગદલ્લા ગામમાં ભૈયાભાઇ સ્ટ્રીટ વિસ્તારમાં એક મકામના રૂમમાંથી સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. ઘરની બહાર તાળું હોવાથી યુવતીની હત્યાની શંકા દર્શાવવામાં આવી રહી છે. આ યુવતી થાઇલેન્ડની હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સાથે આ યુવતી સ્પામાં કામ કરતી હોવાનું પણ બહાર આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ