રમત / કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને મળ્યો બીજો ગોલ્ડ, મીરાબાઈ ચાનૂ બાદ જેરેમી લાલરિનુંગાએ વેટલિફ્ટિંગમાં જીત્યો ગોલ્ડ

young weightlifter Jeremy Lalrinnunga wins India's second gold medal at  Commonwealth Games with record total lift of 300kg

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને બીજો ગોલ્ડ મળ્યો છે. મીરાબાઈ ચાનૂ બાદ હવે યુવા વેટલિફ્ટર જેરેમી લાલરિનુંગાએ વેટલિફ્ટિંગમાં ગોલ્ડ જીત્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ