વાયરલ / 125 કરોડ નાગરિકો માટે બોધપાઠ સમાન આ બાળકનું કામ, VIDEO જોઇ થશે ગર્વ

young volunteer of your Swachh Bharat Mission

પ્રધાનમંત્રી મોદીએ દેશની સ્વચ્છતા માટે બીડુ ઝડપ્યું છે અને 2022 સુધીમાં આ દેશને સંપૂર્ણ સ્વચ્છ કરવાની નેમ લીધી છે ત્યારે પ્રધાનમંત્રીના સ્વપ્નને સાકાર કરતા એક બાળ સૈનિકનો વિડીયો વાયરલ થયો છે. આ બાળક એક પ્રસંગમાં નીચે પડેલો કચરો કચરા પેટીમાં નાખી રહ્યો છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ