OMG / લગ્ન કરવા માટે યુવકે અપનાવ્યો નવો નુસ્ખો, આટલી છોકરીઓએ મોકલ્યું માંગુ

Young people adopt new tips for getting married girls will fall into thinking

સામાન્ય જીવનમાં દરેક લોકો પોતાના માટે પાત્ર શોધવા સોશિયલ મીડિયા અથવા ડેટીંગ એપનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ ઇંગ્લેન્ડના માનેચેસ્ટર શહેરમાં એક યુવકે પોતાનું પાર્ટનર શોધવા માટે શહેરમાં 40 હજાર રૂપિયાનું બિલબોર્ડ લગાવ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ