વડોદરા / પગ લપસતા ઢાઢર નદીમાં પડેલા યુવકને ખેંચી ગયો મગર, મજધારે મૃતદેહને લઇને ફરતો રહ્યો મગર, સોખડારાધુ ગામની ઘટના

young man who fell in the river was dragged by a crocodile kept moving around with the dead body an incident in Sokhdaradhu...

વડોદરાની ઢાઢર નદીમાં પડેલા યુવાન પર મગરે હુમલો કરી યુવાને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેને લઇને સ્થાનિકોના ટોળેટોળા નદી કાંઠે ઊમટી પડ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ